Showing posts with label STD-12 Computer. Show all posts
Showing posts with label STD-12 Computer. Show all posts

Monday, October 19, 2026

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 2: કેસ્કેડિંગ સ્ટાઇલશીટ અને જાવાસ્ક્રિપ્ટ – Notes & 119 MCQ TEST

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 2: કેસ્કેડિંગ સ્ટાઇલશીટ અને જાવાસ્ક્રિપ્ટ

ધોરણ 12 કમ્પ્યૂટરના પ્રકરણ 2 માં આપણે શીખીશું કે વેબપેજને સુંદર દેખાવ આપવા CSS (કેસ્કેડિંગ સ્ટાઇલશીટ) કેવી રીતે વપરાય છે અને વેબપેજને સંવાદી બનાવવા તથા ફૉર્મની યથાર્થતા (validation) ચકાસવા જાવાસ્ક્રિપ્ટ કેવી રીતે વપરાય છે. આ પોસ્ટમાં બોર્ડ પરીક્ષા માટેના મુખ્ય મુદ્દા સરળ ભાષામાં આપ્યા છે. પહેલાં Notes વાંચો, પછી 119 પ્રશ્નોની MCQ TEST આપો.

Sunday, October 18, 2026

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 1: કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના – Notes & 55 MCQ TEST

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 1: કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના

ધોરણ 12 કમ્પ્યૂટરના પ્રકરણ 1 માં આપણે શીખીશું કે વેબસાઇટ પર ફૉર્મ (નોંધણી ફૉર્મ, લૉગિન ફૉર્મ) કેવી રીતે બને છે અને KompoZer ની મદદથી તેને ઝડપથી કેવી રીતે બનાવી શકાય. આ પોસ્ટમાં બોર્ડ પરીક્ષા માટેના મુખ્ય મુદ્દા સરળ ભાષામાં આપ્યા છે. પહેલાં Notes વાંચો, પછી 55 પ્રશ્નોની MCQ TEST આપો.

Friday, September 11, 2026

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 13: અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ – Notes & 60 MCQ TEST

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 13: અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર અધ્યયન – પ્રકરણ 13: અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ – બોર્ડ પરીક્ષા માટે અગત્યના 60 પ્રશ્નોની MCQ TEST. TEST આપવા માટે નીચે Read More પર ક્લિક કરો.

Thursday, September 10, 2026

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 8: જાવામાં ક્લાસ અને ઑબ્જેક્ટ – Notes & 70 MCQ TEST

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 8: જાવામાં ક્લાસ અને ઑબ્જેક્ટ

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર અધ્યયન – પ્રકરણ 8: જાવામાં ક્લાસ અને ઑબ્જેક્ટ – બોર્ડ પરીક્ષા માટે અગત્યના 70 પ્રશ્નોની MCQ TEST. TEST આપવા માટે નીચે Read More પર ક્લિક કરો.

Wednesday, September 9, 2026

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 9: એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ – Notes & 60 MCQ TEST

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર પ્રકરણ 9: એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ

GSEB ધોરણ 12 કમ્પ્યૂટર અધ્યયન – પ્રકરણ 9: એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ – બોર્ડ પરીક્ષા માટે અગત્યના 60 પ્રશ્નોની MCQ TEST. TEST આપવા માટે નીચે Read More પર ક્લિક કરો.